STD 8 Gujarati First SEM Ek j De Chingari

STD 8 Gujarati First SEM Ek j De Chingari

STD ૮ First Semester Gujarati

એક જ દે ચિનગારી

પ્રસ્તુત કાવ્ય "એક જ દે ચિનગારી" માં કવિ પ્રભુ પાસે સત્તા કે સત્તામહત્તા યાચતા નથી. પરંતુ મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક ચિનગારીની અપેક્ષા રાખે છે.કેવી નમ્ર છતાં ભવ્ય રચના !

આથી આ પ્રાર્થના કવિતામાં કવિ સમજણ રૂપે એક ચિનગારીની અપેક્ષા સેવે છે.જે આ કાવ્યને મૌલિક બનાવે છે..

આ કાવ્યમાં શિક્ષકે કાવ્યની સાથે સીધેસીધું સંકળાયેલ છે.તેમજ સ્પષ્ટ શીર્ષક જ જણાવી દે છે.કે કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે. આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે. કે પ્રભુ મને એક સમજણ રૂપી ચિનગારી આપો.

કવિ પોતાના વિવિધ પાસાઓનો ઉલ્લેખ કરી તેને ઉદાહરણરૂપે લઈ આ માંગણી કરવામાં આવી છે. કવિ કહે છે કે ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી તોપણ જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી.એમ જણાવી કવી આખરે ચિનગારીની માગણી પ્રભુ પાસે કરે છે.

2. શાબ્દિક અર્થ અને વિષયવસ્તુ

વિષયવસ્તુમાં કવિ પ્રભુ પાસે કોઈ સત્તા નથી યાચતા પરંતુ મહાન પરમાત્મા પાસેથી એ તો માત્ર ચિનગારીની અપેક્ષા રાખે છે.આથી આ કવિતા નમ્ર અને ભવ્ય રચના છે.તેમ કહી શકાય.

આ કવિએ દરેક શબ્દો એવા સૂચવેલ છે.કે જેથી વાંચનાર, સાંભળનાર તેમજ દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે.

chabutaro

Gujarati

એક જ દે ચિનગારી

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form