No title

Test 11

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

Dear Students,

These all Navodaya Quizzes, Navodaya entrance exam class 6, JNVST exam, JNVST class 6, Navodaya school entrance exam, JNV selection test, Navodaya selection test class 6, Navodaya school selection test, नवोदय प्रवेश परीक्षा, नवोदय विद्यालय प्रवेश परीक्षा, नवोदय स्कूल प्रवेश परीक्षा, JNVST, Navodaya exam for class 6, Navodaya test class 6, JNVST class 6, नवोदय प्रवेश परीक्षा related to class 6.

અહીં ગણિતના ૧૦ દાખલા આપેલા છે, તે રકમ સૌ પ્રથમ વિદ્યાર્થીએ પોતાની નોટબૂકમાં લખી ગણવાં પછી ટેસ્ટ આપવી.

પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે જો બંનેની ઉંમર નો સરવાળો ૫૬ વર્ષ હોય તો પિતાની ઉંમર શોધો.

વીણા એક વસ્તુ વેચીને 10% ખોટ મેળવે છે જેની વેચાણ કિંમત 360 રૂપિયા છે જો તેને 22% નફો મેળવવો હોય તો આ વસ્તુ તેણે કેટલા રૂપિયા માં વેચવી જોઈએ. ?

ગએક ગાડી 504 કિલોમીટરનું અંતર 4 કલાક 30 મિનિટ માં કાપે છે તો તે ગાડી ની ગતિ કેટલી હશે?

સ્વિમિંગ પુલની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 12 મીટર છે તેની ચારેબાજુએ બહારના ભાગમાં 2.5 મીટર પહોળો રસ્તો બનાવ્યો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.

બએક મહિનાના ચોથા દિવસે સોમવાર છે તો 22 તારીખ પછી ત્રીજા દિવસે કયો વાર હશે?

ચાર ઘનમીટર તેલમાંથી 400 મિલીલીટર ક્ષમતાવાળી કેટલી બોટલ ભરાય?

એક ડોલ ની ક્ષમતા 20 લિટર છે તેનો 3/5 ભાગ પાણીથી ભરેલો છે તો તેમાં બીજું કેટલું પાણી ઉમેરવાથી ડોલ પૂરી ભરાય?

ગાડી 150 મીટર અંતર 10 સેકન્ડમાં કાપે છે તો ગાડી નો કલાકે વેગ કેટલો હશે?

ધએક દુકાનદારે પાંચ ડઝન કેળા રૂપિયા 15 ના ડઝન ના ભાવે ખરીદી અને 3 રૂપિયાના 2 કેળા લેખે વેચ્યા તો કેટલા ટકા નફો થાય કે ખોટ?

એક લંબચોરસ ની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી છે જો લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 14 મીટર અને 10 મીટર હોય તો ચોરસનું ક્ષેત્રફળ શોધો.

JNV

test 11

Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form