JNV Paragraph Test 13

JNV Paragraph Test 13 ફકરાની ટેસ્ટ

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.

ઘોડાઓ સખત પરિશ્રમ કરવાવાળાં પ્રાણી છે જેઓએ મનુષ્યની સેવા કરી છે અને ઇતિહાસને બદલ્યો છે . માનવે ( મનુષ્ય ) તેમને 5,000 વર્ષોથી પાલતૂ બનાવી રાખ્યો છે . ઘોડાઓએ મનુષ્યને ગતિશીલ બની રહેવામાં મદદ કરી છે . ઘોડાઓને કારણે દૂરદૂરનાં શહેરોમાં જાણકારીઓ પહોંચાડી શકાય છે અને વસ્તુઓનો વેપાર કરી શકાય છે . ઘોડાઓનો ઉપયોગ ખેડૂતો દ્વારા અનાજ ઉગાડવામાં પણ કરવામાં આવે છે , કારણ કે તેઓ ખેતરને સારી રીત ખેડી શકે છે . અસલમાં ઘોડા એટલા શક્તિશાળી હોય છે કે વાહનોની શક્તિ હોર્સ પાવરમાં માપવામાં આવે છે . ઘોડેસવાર લોકો યુદ્ધમાં જીત મેળવે છે , કારણ કે ઘોડા ઝડપી ( તજ ) હોય છે અને સૈનિકોને ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે . ઘોડાઓ સુંદર અને તેજ ( ઝડપી ) ચાલવાળા હોય છે તથા ઘણા લોકો મોજમસ્તી માટે તેના પર સવારી કરે છે . પીઠ પર સવારી બેઠી હોય તોપણ ઘોડા બધી મુશ્કેલીઓને પાર કરીને ચાલી શકે છે .

Paragraph Test

Paragraph Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form