MathsTest 10

MathsTest 10

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

Dear Students,

These all Navodaya Quizzes, Navodaya entrance exam class 6, JNVST exam, JNVST class 6, Navodaya school entrance exam, JNV selection test, Navodaya selection test class 6, Navodaya school selection test, नवोदय प्रवेश परीक्षा, नवोदय विद्यालय प्रवेश परीक्षा, नवोदय स्कूल प्रवेश परीक्षा, JNVST, Navodaya exam for class 6, Navodaya test class 6, JNVST class 6, नवोदय प्रवेश परीक्षा related to class 6.

અહીં ગણિતના ૧૦ દાખલા આપેલા છે, તે રકમ સૌ પ્રથમ વિદ્યાર્થીએ પોતાની નોટબૂકમાં લખી ગણવાં પછી ટેસ્ટ આપવી.

દૂધની થેલીના ભાવ રૂપિયા 15 થી વધીને રૂપિયા 18 થાય તો કેટલા ટકા ભાવ વધારો થયો?

500 રૂપિયા ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે મુકતા 680 મળે છે પરંતુ વ્યાજ દરમાં ત્રણ ટકા વધારો કરતાં ત્રણ વર્ષ પછી આ રકમ કેટલી થશે?

કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ બે વર્ષમાં બમણી થાય?

એક ચોક્કસ રકમનું ચોક્કસ દરે પાંચ વર્ષ માટે સાદુ વ્યાજ 180 રૂપિયા છે આની બમણી રકમ પરંતુ બે વર્ષનું આ જ દરે સાદુ વ્યાજ કેટલું થશે?

મહેશ 1500 રૂપિયા પાંચ ટકાના દરે અને નરેશ 1200 રૂપિયા સાત ટકાના દરે બે વર્ષ માટે મૂકે તો કેટલું વધુ વ્યાજ મળશે?

ધર્મેન્દ્રભાઈ પાસે થોડા સફરજન હતા તેમાંથી 40% ખાય છે તથા 75 સફરજન વેચી નાખે છે તો કેટલા નંગ ખાધા હશે?

ખાંડ નો ભાવ રૂપિયા 20 પ્રતિ કિલોગ્રામ થી વધીને રૂપિયા 23 પ્રતિ કિલોગ્રામ થાય તો તેના ભાવ માં કેટલા ટકા નો વધારો થયો ગણાય?

એક વસ્તુ રૂપિયા ૭૫૦ માં વેચવાથી 20% નફો થયો તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી?

એક ટેબલની કિંમત 1200થી વધી 1500 થઈ ગઈ તો ટેબલની કિંમત માં કેટલા ટકા વધારો થયો?

એક દુકાનદાર રમકડું 18 રૂપિયામાં વેચતા તેને 20 ટકાના નફો થયો તો રમકડાની ખરીદ કિંમત કેટલી?

JNV

test 9

Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form