Paragraph Test 12

JNV Paragraph Test 12 ફકરાની ટેસ્ટ

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.

આજકાલ લોકોની સ્વાસ્થ્ય - સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા છે - સ્થૂળતા . સ્થૂળતા જીવનશૈલીમાં પરિવર્તનથી આવે છે . ખાનપાન , શારીરિક પ્રવૃત્તિઓ , સ્વાસ્થ્ય અને પોષણમાં પરિવર્તનથી સ્થૂળતા આવે છે . આના પરિણામસ્વરૂપ અસ્થિ - સંધિવા , મધુપ્રમેહ , કેટલાક પ્રકારનાં કૅન્સર , હૃદયરોગ અને ઘણી બીજી માનસિક સમસ્યાઓ જેવી કે લઘુતાગ્રંથિ અથવા અવસાદ ( તનાવ ) જેવા રોગો થઈ શકે છે . એટલા માટે આપણે શારીરિક રૂપથી સક્રિય રહીને પર્યાપ્ત માત્રામાં કાર્બોહાઇડ્રેટ , પ્રોટીન , ચરબી અને રેસા , વિટામિન અને ખનીજ લેવાથી સમતોલ આહાર દ્વારા પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવવો જોઈએ . યોગ્ય આહારવિજ્ઞાની , લોકોના સ્વાદની પ્રાથમિકતા , જીવનશૈલી અને કાર્યને ધ્યાનમાં રાખીને મદદ કરી શકે છે .

Paragraph Test

Paragraph Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form