Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya
Dear Students,
These all Navodaya Quizzes, Navodaya entrance exam class 6, JNVST exam, JNVST class 6, Navodaya school entrance exam, JNV selection test, Navodaya selection test class 6, Navodaya school selection test, नवोदय प्रवेश परीक्षा, नवोदय विद्यालय प्रवेश परीक्षा, नवोदय स्कूल प्रवेश परीक्षा, JNVST, Navodaya exam for class 6, Navodaya test class 6, JNVST class 6, नवोदय प्रवेश परीक्षा related to class 6.
અહીં ગણિતના ૧૦ દાખલા આપેલા છે, તે રકમ સૌ પ્રથમ વિદ્યાર્થીએ પોતાની નોટબૂકમાં લખી ગણવાં પછી ટેસ્ટ આપવી.
૧૮ લોકોનું સરેરાશ વજન 50 કિગ્રા છે જો બે લોકોનો ઉમેરો કરવામાં આવે તો સરેરાશ વજન ૨ કિ.ગ્રા વધે છે તો છેલ્લે ઉમેરેલ ૨ વ્યક્તિના વજન નો સરવાળો કેટલો?
એક ટોપલામાં 95 સીતાફળ છે જેનું સરેરાશ વજન 110.4 ગ્રામ છે તો ટોપલા નું કુલ વજન કેટલુ?
ગીતા પાંચ વિષયમાં 95 ગુણ મેળવ્યા.અંગ્રેજીમાં 98 હિન્દીમાં 90, વિજ્ઞાનમાં 100,ગુજરાતીમાં 94 ગુણ મેળવ્યા તો ગણિત કુલ કેટલા ગુણ મેળવ્યા હશે
ભરત અને કમલેશ ની સરેરાશ ઉંમર ૨૪ વર્ષ છે કમલેશ અને રાજેશ ની સરેરાશ ઉંમર 42 વર્ષ છે જો 3 ની સરેરાશ ઉંમર ૪૦ વર્ષ હોય તો રાજેશ ની ઉંમર શોધો
બાળકોની કસોટીમાંથી ટીનાને 20માંથી 12 ગુણ મળે છે તો તેને કેટલા ટકા ગુણ મળ્યા હશે?
એક ટેન્કરમાં 16 લિટર ઓઈલ છે લીકેજને કારણે બે લીટર ઓઇલ નીકળી ગયું તો હવે ટેન્કરમાં કેટલા ટકા ઓઇલ બાકી રહ્યું?
35% નું દશાંશ સ્વરૂપ બતાવો
1 થી 10 સુધી માં વિભાજ્ય સંખ્યાઓ ની સંખ્યા કેટલા ટકા છે?
ધોરણ સાતમાં ૫૦ બાળકો છે તેમાંથી ૩૦ ટકા બાળકો કુમાર છે તો ધોરણ સાતમાં કેટલા ટકા કન્યા હશે?
એક પુસ્તક મેળામાં 800 રૂપિયા ના પુસ્તકો પર 25.5 ટકાની છૂટ છે તો કેટલા રૂપિયાની છૂટ મળે?
test 9