Paragraph Test 11

JNV Paragraph Test 11 ફકરાની ટેસ્ટ

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.

ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓને ભૂલો કરતાં જોવું એ એક દુ :ખદ દશ્ય છે . વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાંથી માત્ર એક સુવર્ણપદક લઈને આવવું એ હૃદયમાં ( દિલમાં ) બેચેની પેદા કરવાવાળી વાત છે . ભારતીયદળના સરેરાશથી પણ ઓછા પ્રદર્શન પાછળ આયોજનની કમી . પર્યાપ્ત પ્રશિક્ષણના અભાવ અને વિદેશી પરિસ્થિતિઓના પ્રત્યે વિશાળતાનો અભાવ વગેરેને માની શકીએ છીએ . જ્યાં સુધી પ્રતિભાનો પ્રશ્ન છે , તેની કોઈ કમી નથી – એક કરોડથી અધિક જનસંખ્યામાં પ્રતિભાની વધુ શોધખોળ કરવી પડતી નથી . હવે સો ટકાનો પ્રશ્ન એ છે કે આ પ્રતિભાને ઓલિમ્પિકના મંચ પર શું થઈ જાય છે ? ફક્ત એક જ સ્પષ્ટીકરણ સંભવ છે . ધનની અધિકતા અથવા ધનની અછત જ ભારતના દર્દનું મૂળ કારણ છે .

Paragraph Test

Paragraph Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form