Paragraph Test 9
Navodaya Vidyalaya
જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.
હૃદય એ એક ખાસ પ્રકારનો સ્નાયુ છે કે જે પંપ તરીકે કાર્ય કરે છે . તે નિરંતર કાર્ય કરે છે.તેનું કાર્ય લોહી દ્વારા પ્રાણવાયુ પહોંચાડવાનું છે.શરીરના બધા કોષોને પ્રાણવાયુની સતત જરૂર પડે છે.તેમાં મગજને તો ખાસ પ્રાણવાયુની જરૂર પડે છે.પ્રાણવાયુના પુરવઠા વગર મગજના કોષો પાંચ જ મિનિટ જીવી શકે છે અને શરીર મૃત્યુ પામે છે .

Paragraph Test