Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya
પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.
મનુષ્ય દ્વારા જાણીતાં ફળોમાં તરબૂચ એ એક જૂનામાં જૂનું ફળ છે . વિશ્વના 96 દેશોમાં મીઠું તથા રસમય તરબૂચ ઉગાડવામાં આવે છે . એવું માનવામાં આવે છે કે 5,000 વર્ષ પહેલાં આફ્રિકામાં તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હતું . એવું કહેવાય છે કે ભારતમાં પણ - તે સમયની આસપાસ આફ્રિકાની જેમ જ તરબૂચની ખેતી થતી હતી . આ ફળ રસમય અને સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાથ્ય માટે પણ ઉત્તમ છે , અને વિટામિન ( સી ) નું ઉત્તમ સ્ત્રોત છે . તરબૂચના બીજ લોહીનું દબાણ નીચું લાવવામાં મદદરૂપ થાય છે . ચીનના લોકો એક ચમચી તરબૂચના બીજને એક લિટર પાણીમાં ઉકાળીને તેની ચા બનાવે છે .
Paragraph Test
સ્કોર:
ashathakor 644@gma
ReplyDeleteThakor Dhrumil viramji