Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya
અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષાની તૈયારી માટે ફકરાનો મહાવરો આપેલ છે.
અનિલ ફરીવાર શાળાએ જવા માટે મોડો હતો . તેને બસસ્ટૉપ પર સવારના 7:45 કલાકે પહોંચવાનું હતું , પણ તે બસસ્ટૉપ પર પહોંચ્યો ત્યારે સવારના 7:55 થયા હતા . બસ રોકાયેલી ( ઊભી રહેલી ) જોઈને તે ખુશ થયો . બસંચાલકે તેને કહ્યું કે , “ આવતી કાલે હું તમારા માટે રોકાઈશ નહીં . " તેની માતા હંમેશાં તેને ચેતાવતી છે કે જો તું તારી આ ટેવ નહીં બદલે તો મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ . ” અનિલ આ સલાહ કે ચેતવણી સાંભળતો નહીં . તે એક સારો ક્રિકેટર હતો . તે ક્રિકેટના અભ્યાસ દરમિયાન હંમેશાં મોડો પડતો હતો . શાળાની ટીમનું ચયન નિશ્ચિત દિવસે થવાનું હતું . હંમેશની જેમ ત્યાં અનિલ મોડો પડ્યો . તેના કોચે કહ્યું કે“ અનિલ , માફ કર , ક્રિકેટ ટીમની પસંદગીનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે . " અનિલ ઉદાસ થઈ ગયો . બીજા દિવસે સવારના તે 7:40 કલાકે બસસ્ટોપ પર હતો .
Paragraph Test