Maths Test 7

Test 7

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

Dear Students,

These all Navodaya Quizzes, Navodaya entrance exam class 6, JNVST exam, JNVST class 6, Navodaya school entrance exam, JNV selection test, Navodaya selection test class 6, Navodaya school selection test, नवोदय प्रवेश परीक्षा, नवोदय विद्यालय प्रवेश परीक्षा, नवोदय स्कूल प्रवेश परीक्षा, JNVST, Navodaya exam for class 6, Navodaya test class 6, JNVST class 6, नवोदय प्रवेश परीक्षा related to class 6.

અહીં ગણિતના ૧૦ દાખલા આપેલા છે, તે રકમ સૌ પ્રથમ વિદ્યાર્થીએ પોતાની નોટબૂકમાં લખી ગણવાં પછી ટેસ્ટ આપવી.

પાંચ અંકની મહત્તમ સંખ્યાની અનુગામી સંખ્યા કઈ?

7/2 ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને?

12 અને 20 ના લ.સા.અ અને ગુ.સા.અનો ગુણાકાર કેટલો થાય?

કઈ સંખ્યામાં ત્રણ ઉમેરતા સંખ્યા વિભાજ્ય બનશે?

25નું વર્ગમૂળ × 4નો વર્ગ બરાબર શું?

એક વ્યક્તિ તેના પગારના 40 ટકા બચત કરે છે જો તે વ્યક્તિ મહિનાની રૂપિયા 2400 બચત કરે છે તો તે વ્યક્તિ નો પગાર કેટલો હશે?

8.4 મીટર પાણીથી ભરેલા ટાંકા માંથી 21 લિટરના માપના કેટલા કેન ભરી શકાય?

120×0+19 - 9 - 10 નું સાદુરૂપ આપો.

એક ચોરસ બાગનું ક્ષેત્રફળ 144 ચોરસ મીટર છે તો એક બાજુની લંબાઈ કેટલી?

171 અને 251 ને ભાગતા અનુક્રમે 3 અને 6 શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ?

JNV

test 7

Test 1

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form