subject questions for PGT in Navodaya Vidyalaya
અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષામાં ૨૦૧૪માં પુછાયેલો તેવા ફકરાનો મહાવરો આપેલ છે.
મનુષ્ય દ્વારા જાણીતાં ફળોમાં તરબૂચ એ એક જૂનામાં જૂનું ફળ છે . વિશ્વના 96 દેશોમાં મીઠું તથા રસમય તરબૂચ ઉગાડવામાં આવે છે . એવું માનવામાં આવે છે કે 5,000 વર્ષ પહેલાં આફ્રિકામાં તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હતું . એવું કહેવાય છે કે ભારતમાં પણ - તે સમયની આસપાસ આફ્રિકાની જેમ જ તરબૂચની ખેતી થતી હતી . આ ફળ રસમય અને સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાથ્ય માટે પણ ઉત્તમ છે , અને વિટામિન ( સી ) નું ઉત્તમ સ્ત્રોત છે . તરબૂચના બીજ લોહીનું દબાણ નીચું લાવવામાં મદદરૂપ થાય છે . ચીનના લોકો એક ચમચી તરબૂચના બીજને એક લિટર પાણીમાં ઉકાળીને તેની ચા બનાવે છે .
Paragraph Test
સ્કોર: