Paragraph Test 4

Paragraph Test 4 JNV

Mathematics subject questions for PGT in Navodaya Vidyalaya

પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.

પુષ્કળ ( મબલક પાક મેળવવા માટે આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના ખેડૂતો સંગીતનો પ્રયોગ કરી રહયા છે . તેઓ આને સ્વર ઉપાર ( સોનિક ટીટમેન્ટ ) કહે છે . ખેડૂતો પોતાના પાક ( ખેતી ) ઉપર વાંસના ડંડા પર એક ટેપ - રેકોર્ડર બાંધી દે છે અને અડધા કલાક માટે દિવસમાં બે વખત ( ખેતી ) પાકને સંગીત સંભળાવે છે . પરિણામ સ્વરૂપે શેરડીના ખેત ( પાક ) માંથી 6 થી 8 ટન પ્રતિ એકર સુધીની વૃધ્ધિ આ સ્વર ઉપચારથી થઇ . આના પરિણામરૂપે ખેડૂતોને રૂ . 5,400 થી રૂ .7,200 ની વધુ આવક થઇ.વિવિધ પ્રકારના સંગીત સાથે પ્રયોગ કરતાં એ જાણવા મળ્યું કે વાદ્ય સંગીત શેરીડીની ઉપજમાં સાર્વત્રિક વૃધ્ધિ કરે છે . ખાંડના કારખાનાંઓએ ખેડૂતોને સંગીતની કેસેટો વહેંચી અને પરિણામ લાભકારી રહયું.

Paragraph Test

Paragraph Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

1 Comments

  1. ખાંડ ઉદ્યોગ ...પ્રોત્સાહન વડા પ્રશ્ન માં જવાબ ભૂલ છે .....જવાબ માં કેસેટો વહેંચવી આવે...તે જવાબ સાચો છે

    ReplyDelete
Previous Post Next Post

Contact Form