Gujarati joke.
એક ભાઈ ને જીવન માં કોઈ ટેન્શન નહોતું....
પછી એક દિવસ તેમને ડિમેટ ખાતું ખોલાવ્યું....
હવે તેમને....
યુધ્ધ નું ટેન્શન..
દુનિયા ના માર્કેટ નું ટેન્શન..
ચુંટણી નું ટેન્શન..
વ્યાજ દર નું ટેન્શન..
ભારતીય રૂપિયા અને ડોલર નું ટેન્શન..
કંપનીઓના રિઝલ્ટ નું ટેન્શન..
IPO લાગશે કે નહિ એનું ટેન્શન..
શેર બાયબેક નું ટેન્શન...
ઈન્કમ ટેક્સ ભરવાનું ટેન્શન..
USA China
Russia Ukraine
Iran Iraq
North Korea South Korea
આ સર્વે દેશો નુંટેન્શન....
😀😀😀😂😂😂
છેલ્લા બે વર્ષથી
*રેમિડેસિવર, ઓમાયક્રોન, ડેલ્ટાક્રોન, એઝિથ્રોમાયસીન*
જેવા શબ્દો સમજાતાં સમજાતાં હાલત ખરાબ થઈ ગઈ હતી...
ત્યાં હવે
*વ્લાદિમીર પુતિન, વોલેદિમિર ઝેલેન્સકી, મિખાઈલ પોડોલ્યાક* જેવા શબ્દો બોલતાં બોલતાં હવે તો જીભના લોચા વળી જાય છે ભાઈશાબ....
😂😂😂😂
આજે તો તમારા હાથ ની ચા પીવા ની ઈચ્છા થઈ છે...☕
બસ
આવી જ રીતે શરુઆત થાય છે
પતિ ને
ઘરકામ શીખવાડવાની.