PSE EXAM FOR STD 5 TEST 2
વિદ્યાર્થીઓ ને PSE પરીક્ષા માટે અહીં પાઠ ,વાર્તા,કાવ્ય ના નામ આપેલ છે તેના લેખક,કવિનું નામના જવાબ આપવાના છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે .તેમાંની એક પરીક્ષા PSE : Primary Scholarship Exam ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ) છે જે ધોરણ ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે છે . આ પરીક્ષા ૨૦૦ ગુણની હોય છે જેમાં ૫૦ ગુણના ગણિતના , ૫૦ ગુણના ગુજરાતીના , ૫૦ ગુણના વિજ્ઞાન કે પર્યાવરણના અને ૫૦ ગુણના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે . આ પ્રશ્નો માટે ધોરણ ૧ થી ૫ ના અભ્યાસક્રમનો આધાર લેવામાં આવે છે.અહીં વિદ્યાર્થીઓ રમત દ્વારા પરીક્ષા ની તૈયારી કરી શકે તે માટે કેટલીક ક્વિઝ તૈયાર કરી છે જો ઉપયોગી લાગે તો બીજાને શેર કરજો.
અહીં વિદ્યાર્થીઓ રમત દ્વારા પરીક્ષા ની તૈયારી કરી શકે તે માટે કેટલીક ક્વિઝ તૈયાર કરી છે જો ઉપયોગી લાગે તો બીજાને શેર કરજો.
PSE EXAM