Paragraph Test 10

Paragraph Test 10

JNV Paragraph Test 10 ફકરાની ટેસ્ટ

Navodaya Vidyalaya

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં ભાષા નો ફકરો આવતો હોય છે અને તે વાંચી તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા માં પુછાઈ શકે તેવા ફકરાનો મહાવરો આપેલ છે.

સુનીલનો મિત્ર તેને ત્યાં રજાઓ પસાર કરી રહ્યો હતો.સુનીલે પોતાના પિતા પાસેથી તેમને સરકસમાં લઈ જવાની પરવાનગી લીધી .તેઓ કુલ છ જણ હતા – સુનીલ,તેના માતાપિતા , બહેન વીણા તથા મિત્ર ગીતા અને રાજુ . તેઓ બહાર નીકળ્યાં અને તેમણે બસની લાંબા સમય સુધી રાહ જોઈ .સુનીલના પિતાએ નક્કી કર્યું કે તે તેમને પોતાના સ્કૂટર પર લઈ જાય . સુનીલ અને રાજુ સામે ઊભા રહ્યા તથા વીણા પોતાનાં માતા અને પિતાની વચમાં બેસી ગઈ . ગીતા સુનીલની માતાની પાછળ વધેલી થોડીક જગ્યામાં બેસી ગઈ .વાહન અતિશય ભારથી દબાઈ ગયું હતું . ટાયર પંચર થવાથી તે રસ્તામાં જ રોકાઈ ગયું . તેઓ નિરાશ થઈ પાછા ફર્યા .સુનીલના પિતાને પોતાની ભૂલનો અહેસાસ થયો .

Paragraph Test

Paragraph Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form