Paragraph Test 6

Paragraph Test 6 ફકરાની ટેસ્ટ JNV

subject questions for PGT in Navodaya Vidyalaya

અહીં જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષાની તૈયારી માટે ફકરાનો મહાવરો આપેલ છે.

સ્થળાંતર કરનારાં પક્ષીઓ એ છે જે એક સ્થાન છોડી બીજા સ્થાને જાય છે . જ્યારે વાતાવરણ પ્રતિકૂળ બને ત્યારે આ પક્ષીઓ સ્થળાંતર કરે છે . પક્ષીઓ આવું કરે છે . કારણ કે અતિશય ઠંડા પ્રદેશમાં જીવવું ( રહેવું ) તેમના માટે ઘણું મુશ્કેલ ( કષ્ટદાયક ) છે . સામાન્ય રીતે પક્ષીઓ જીવ , જંતુ અને કીડા ખાય છે . શિયાળા દરમિયાન તેમના ખોરાકની અછત થાય છે . કેટલાંક પક્ષીઓ દક્ષિણના ગરમ સ્થળેથી ઠંડા સ્થળે પ્રયાણ કરે છે . કેટલાંક પક્ષીઓના જૂથ નીચાણવાળા પ્રદેશોમાંથી ઊંચાણવાળા પ્રદેશ તરફ પ્રયાણ કરે છે . દિવસના સમયનો ગાળો જોઈને પક્ષીઓ સંભવિત વાતાવરણનું અનુમાન કરે છે . પક્ષીઓને ખાસ પ્રકારની ગ્રંથિ હોય છે , જે તેમને ઋતુપરિવર્તન સમજવામાં મદદરૂપ થાય છે . કેટલાક વૈજ્ઞાનિકોના મતે પક્ષીઓ વધારે પડતા સંવેદનશીલ હોય છે . આ સંવેદનશીલતાના આધારે પૃથ્વીના આકર્ષણ વિસ્તારમાં તેઓ ક્યાંથી આવ્યા છે તે નિશ્ચિત કરવામાં તેઓ સક્ષમ હોય છે .

Paragraph Test

Paragraph Test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form