STD 5 First Semester Gujarati
Chabutaro
ચબૂતરો એટલે પક્ષીઓને રહેવા માટે કરેલી એક વ્યવસ્થા કે જ્યાં પક્ષીઓને ખોરાક માટે દાણા નાખવામાં આવે છે તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિકતાને કારણે શહેરના બાળકોએ આ ચબૂતરો એટલે શું ?એ પણ ખ્યાલ નહિ હોય. ગામડાઓમાં ગામની વચ્ચે જ આ ચબૂતરો જોવા મળતો. શહેરની વાત કરીએ તો હાલ ઘણા મંદિરો ની બાજુમાં પક્ષીઓને આ રીતે દાણા નાખવામાં આવે છે અને પક્ષીઓ ત્યાં શાંતિથી દાણા ચણે છે પરંતુ રહેવાની વ્યવસ્થા હોતી નથી કે જે તેમને ઠંડી ગરમી વરસાદથી બચાવે.
Gujarati
સ્કોર:
બહુ સરશ
ReplyDeleteJay dwarkadhis 🙏🏻
ReplyDelete