Volume

ઘનફળ

  • શું શું શીખીશું આ પ્રકરણમાં.
  • સમઘનનું ઘનફળ
  • લંબઘનનું ઘનફળ
  • વ્યવહારુ કોયડા
  • વ્યાખ્યા
  • ઘનફળ : ઘન પદાર્થ વડે રોકાયેલી જગ્યા નું માપ ઘનફળ કહેવાય છે.
  • લંબઘનનું ઘનફળ= લંબાઈ× પહોળાઈ ×ઊંચાઈ
  • સમઘનમાં લંબાઈ ,પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય છે
  • એકમો વચ્ચેનો સંબંધ
  • 1 ઘનમીટર = 1000000 ઘન સેમી
  • 1 ઘન સેમી =1 મિલિ લિટર
  • 1000 ઘન સેમી =1000 મિલિ લિટર = 1 લિટર
  • 1 ઘનમીટર = 1 કિલો લિટર = 1000 લિટર
  • અગાઉના વર્ષમાં પૂછાયેલા દાખલા
  • Previous Post Next Post

    Contact Form