nmms

NMMS

NMMS youtube video link

NMMS

NMMS પરીક્ષા માટે દરરોજ બપોરે ૦૩:૦૦ કલાકે Gujarat - e Class યુ ટ્યુબ chhenal પર લાઇવ વિડિયો ક્લાસ હોય છે,જેનો લાભ વિદ્યાર્થીઓ લઇ શકે છે.જો આપ ક્લાસમાં જોડાવાનું ચૂકી ગયા હોય તો નીચે ક્રમશ: વિડિયોની લિંક આપેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્રોગ્રામના માધ્યમથી એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ (ધો.૮ના વિદ્યાર્થીઓ માટે) તા.16/01/2021 નાં રોજ બપોરે 3:00 કલાકે ગુગલ ફોર્મના માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે. તો એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓને આની જાણ કરવા તથા મહત્તમ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાઇ તે આપની કક્ષાએથી સુનિશ્ચત કરવા વિનંતી.

NMMS
Previous Post Next Post

Contact Form