પ્રકરણ - 1 સંખ્યાજ્ઞાન 1 (NUMBERSYSTEM - 1 )
શું શીખીશું આ પ્રકરણમાં ...
સંખ્યા વાચન , લેખન
એકમ , દશક , સો , હજાર , દસ હજાર , લાખ , દસ લાખ , કરોડ સુધી વાચન અને લેખન
ભારતીય લેખન પધ્ધતિ અને આંતરરાષ્ટ્રીય લેખન પધ્ધતિ મહત્તમ સંખ્યા અને ન્યુનત્તમ સંખ્યા
ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ
સ્થાનકિંમત
દાર્શનિક કિંમત
સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત , સરવાળો અને ગુણનફળ
આશરે કિંમત
અગાઉના વર્ષના પુછાયેલા દાખલા
સંખ્યાજ્ઞાન
▶️ભાગ 1 ,2