પ્રકરણ 11 સરાસરી AVERAGE
શું શું શીખીશું આ પ્રકરણમાં
સરાસરી = આપેલ સંખ્યાઓનો સરવાળો
કુલ સંખ્યા
આપેલ સંખ્યાઓની મધ્ય કિંમત એ તેની સરાસરી કહેવાય છે.
સરાસરી ને સરેરાશ પણ કહે છે.
સરાસરી ને અંગ્રેજીમાં AVERAGE( એવરેજ )કહેવાય છે.
ક્રમિક સંખ્યાઓની સરાસરી બરાબર તેની વચ્ચે આવતી સંખ્યા હોય છે.
Tags:
JNV