charanoma

ધોરણ 5 દ્વિતિય સત્ર

આ કાવ્યમાં ઊઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે.

ઉગમણે આભમાં રેલાયા રંગ,

ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.

પંખીની પાંખમાં , નાનકડી ચાંચમાં,

લહેરે છે વગડા ને ઝરણાંનાં ગાન,

ચોપાસે પહાડ , નદી ઊઘડે મેદાન

કલ્પનાને દોર સરી જાઉં એની સંગ;

ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.

દૂર અને પાસમાં , લીલેરા ઘાસમાં,

ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર,

ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર.

મન એમાં આળોટે મારી છલંગ;

ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.

ચરણોમાં

દરેક પ્રશ્ન માટે તમારી પાસે 30 સેકન્ડ નો સમય હશે.

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Previous Post Next Post

Contact Form